કેન્સર અવેરનેસ સેમિનાર

તારીખ 11-6-25 ના રોજ *શ્રી પટેલ સેવા સમાજ રાજકોટ અને કુંડારીયા કેન્સર પ્રીવેન્શન ફાઉન્ડેશન* દ્વારા કેન્સર અવેરનેસ એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો

આ સેમિનારની અંદર ડો. રાધિકા જાવ્યા અને ડો. કૃપાલી ભાલારા દ્વારા પુરુષોમાં થતા મોઢાનું કેન્સર અને સ્ત્રીઓને લગતા કેન્સર વિશેની માહિતી અને તેમને કઈ રીતે રોકી શકાય અને તેમના માટેના ટેસ્ટ અને વેક્સિન વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સેમિનાર બાદ મેમોગ્રાફી કેમ્પ માટે રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું.