ડ્રીમ ક્રિએશન એક્ઝિબિશન નું ઉદઘાટન

તારીખ 20- 3-2025 ગુરુવારના રોજ શ્રી પટેલ સેવા સમાજ મહિલા સંગઠન ટીમ દ્વારા ડ્રીમ ક્રિએશન એક્ઝિબિશન નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બે દિવસ ચાલનારા આ એક્ઝિબિશનમાં સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) તેમજ મહિલા સંગઠનની ટીમ દ્વારા આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું.