નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર

શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) દ્વારા નવા દ્રષ્ટિકોણ વાળી શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિર ની અંદર અંદાજિત 400 લોકોએ ભાગ લીધો હતો. પ્રવચન નહીં પરંતુ પ્રયોગ દ્વારા મનુષ્યનો આધ્યાત્મિક, શારીરિક અને માનસિક વિકાસ કેવી રીતે થાય તે પ્રયોગો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ શિબિરમાં સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) તેમજ ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, યુવા સંગઠન, મહિલા સંગઠનના બહેનો તેમજ શહેરના ભાઈઓ અને બહેનોએ આ શિબિરમાં ભાગ લીધો હતો.