
વાર્ષિક સાધારણ સભા – 2024-25
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉમિયાધામ જસવંતપુરની વાર્ષિક સાધારણ સભા તા.૧૨/૧૦/૨૫ ને રવિવારના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ની આગેવાની મળી હતી.મિટિંગ માં વર્ષ૨૦૨૪/૨૫ નો વાર્ષિક અહેવાલ સર્વા નું મતે મંજૂર કરવામાં આવ્યો હતો.મિટિંગમાં સ્થાપક ટ્રસ્ટી, દાતા ટ્રસ્ટી તેમજ આજીવન સભ્યો હાજર રહ્યા હતા.🙏🏻

