શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – રાજકોટ

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નવનિર્મિત માતાજીના મંદિરની પ્લીન્થ નું કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે.આપ સર્વેને મુલાકાત લેવા સંસ્થા વતી ભાવભર્યું આમંત્રણ.🙏🏻