

સત્સંગ
🙏🏻જય ઉમિયાજી 🙏🏻
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટ (ઉમિયાધામ- જશવંતપુર) દ્વારા શ્રી ઉમિયા સત્સંગ મંડળ નું તારીખ 30-8-25 શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
સત્સંગ મંડળના ઇન્ચાર્જ ગીતાબેન સાપરીયા તેમજ સત્સંગ મંડળની બહેનો દ્વારા માં 🔔ઉમિયાનો ધર્મ સત્સંગનો સંદેશ📢 સાથે માં ઉમિયાની આરતી સાથે વિવિધ ભક્તિમય ગીતો ગાયા હતા.
આ સત્સંગ ની અંદર માં શ્રી ઉમિયા શરણમ મમ મંત્રનો જાપ તેમ જ માં ઉમિયા નો આનંદ નો ગરબો ગાવામાં આવ્યો હતો.
👏🏻શ્રી ઉમિયા માતાજીનો સિદ્ધ મંત્ર શ્રી ઉમિયા શરણમ મમ નું લેખન અને દર પૂનમના દિવસે માતાજીની આરતી અને ભજન કીર્તન કરવા તેવું સામૂહિક નક્કી કરવામાં આવ્યું હતું.

