
સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ – 25/4/26
શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 25/4/26 ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું.
આ પ્રોગ્રામમાં 93 લોકોએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ધ્રુવીબેન માકડિયા ઇન્ચાર્જ : નૂતનબેન સુરેજા, જ્યાંબેન દુદાણી તેમજ યુવા સંગઠનના વિપુલભાઈ બોકરવાડીયા , નિતીન ભાઈ વાછાણી સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.

