
સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ – 25/7/26
શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 25/7/26 ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું.
આ પ્રોગ્રામમાં 155 લોકોએ લાભ લીધો હતો
આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ધ્રુવીબેન માકડિયા ઇન્ચાર્જ : નૂતનબેન સુરેજા, શીલા બેન કાલરીયા, કંચનબેન રાબડીયા તેમજ યુવા સંગઠનના વિપુલભાઈ બોકરવાડીયા ,નિતીન ભાઈ વાછાણી અને સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.

