કરાટે ક્લાસીસ

કરાટે ક્લાસીસ

Loading Events

શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ દ્વારા તા.૦૪-૦૬-૨૦૨૫ ના રોજ દીકરીઓ માટે કરાટે ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા હતા.

આજના સમયમાં દીકરીઓને સેલ્ફ ડિફેન્સ નુ જ્ઞાન હોવું ખૂબ જરૂરી હોય માટે શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ દ્વારા આ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા.

ક્લાસીસ ની શરૂઆત શ્રી પટેલ સેવા સમાજ-રાજકોટ ના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) તેમજ ટ્રસ્ટી શ્રી શિવલાલભાઈ ઘોડાસરા દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી.

Share This Post

Go to Top