બાળ ઉછેર કળા (પેરેંટિંગ) અંગે નો સેમિનાર

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટના યુવા સંગઠન દ્વારા બાળ ઉછેર કળા (પેરેંટિંગ) અંગે નો સેમિનાર યોજવામાં આવ્યો. ડૉ.રાજેન્દ્ર પટેલ દ્વારા બાળ ઉછેર અંગે સુંદર માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં યુવા અને મહિલા સંગઠનની ટીમની સાથે અન્ય લોકો એ પણ સેમીનારનો લાભ લીધો હતો.