

આર.ટી.ઇ એડમિશન માટેનો ફ્રી માર્ગદર્શન સેમિનાર 2025-26
શ્રી પટેલ પ્રતિ મંડળ દ્વારા તારીખ 22-2-2025 શનિવારના રોજ આર.ટી.ઇ એડમિશન માટેનો ફ્રી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં શિક્ષક વિંકલભાઈ કરડાણી અને ડેનિશભાઈ ભૂત દ્વારા વાલીઓને વિગતવાર એડમિશન પદ્ધતિ માટેની ચર્ચા કરવામાં આવી હતી અને વાલીઓ દ્વારા પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.
આ તબક્કે બહોળી સંખ્યામાં વાલીઓ,વિદ્યાર્થીઓ અને યુવા કાર્યકર્તાઓ જોડાયા હતા.


