

સમર કેમ્પ – 2025
તા. 21-4-2025 ના રોજ શ્રી પટેલ સેવા સમાજ – રાજકોટ ની મહિલા સંગઠન ટીમ દ્વારા આયોજિત સમર કેમ્પને ઉષ્મા પૂર્ણ રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને ખુલ્લો મુકતા મહિલા સંગઠનના પ્રમુખ કિરણબેન માકડીયા એ તમામ મહિલાઓને આવનાર સમયની અંદર અલગ વિવિધ મહિલા સશક્તિકરણ અંતર્ગત કાર્યક્રમ યોજાશે તેવી માહિતી આપી હતી.
કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન મહિલા સંગઠન ના કાર્યક્રમના કો-ઓર્ડીનેટર હેતલબેન કાલરીયા અને ઇન્ચાર્જ પુષ્પાબેન સાપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

