

સત્સંગ મંડળનું અખાત્રીજના શુભ દિને શુભારંભ
તારીખ 30-4-2025 ના રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન રાજકોટ દ્વારા શ્રી ઉમિયા સત્સંગ મંડળનું અખાત્રીજના શુભ દિને શુભારંભ કરવામાં આવ્યો હતો.
અખાત્રીજના પવિત્ર દિવસે શ્રી ઉમિયા સત્સંગ મંડળ નો પ્રારંભ સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) તેમજ ઉપપ્રમુખ નંદલાલભાઈ માંડવીયા તથા શ્રી પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ પ્રભુદાસભાઈ કણસાગરા દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.

