

આંખના રોગો માટેનો નિદાન કેમ્પ
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટ દ્વારા *આંખના રોગો માટેનો નિદાન કેમ્પ* યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં કુલ 142 લોકો ની આંખનું નિદાન કરવામાં આવ્યું હતું.
ઓજસ હોસ્પિટલ ના ડો. હાર્દિક જીવાણી સરે લોકોને જરૂરિયાત મુજબ આંખના ટીપા ફ્રી માં આપવામાં આવ્યા હતા તેમજ સંસ્થા દ્વારા નંબરના ચશ્મા પણ આપવામાં આવ્યા હતા.


