

સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ 28-06-2025
શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 💉 સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 28-06 -25 ના રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવેલ હતું.
આ પ્રોગ્રામમાં 233 લોકોએ લાભ લીધો હતો.
રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય સમિતિના પિયુષભાઈ કણસાગરા,કાર્યક્રમ ના ઇન્ચાર્જ નૂતનબેન સુરેજા મહિલા સંગઠન ના પ્રમુખ કિરણબેન માકડીયા, ઉપપ્રમુખ ધ્રુવી બેન માકડીયા શીલાબેન કાલરીયા, પારુલ બેન કડીવાર, અરુણા બેન માકડીયા, તૃપ્તિબેન ગામી ની આગેવાનીમાં સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી


