
ચૈત્રી નવરાત્રીના આઠમે નોરતે માના સાનિધ્યમાં સત્સંગ અને રાસ ગરબા
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ- જશવંતપુર) દ્વારા ચૈત્રી નવરાત્રીના આઠમે નોરતે માના સાનિધ્યમાં સત્સંગ અને રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સત્સંગમાં બહોડી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી માં ઉમિયા ની સ્તુતિ અને આરાધના કરવામાં આવી હતી.

