બહેનો પગપાળા યાત્રા દ્વારા ઉમિયા ના દર્શનાર્થે પહોંચ્યા

આજરોજ ચૈત્ર પૂનમ ના દિવસે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ- જશવંતપુર) માં ઉમિયા ના આશીર્વાદ લેવા બહોળી સંખ્યામાં બહેનો પગપાળા યાત્રા દ્વારા ઉમિયા ના દર્શનાર્થે પહોંચ્યા હતા.

તમામ ધર્મપ્રેમી જનતાને માં ઉમિયા ના દર્શનાર્થે ઉમિયાધામ-જશવંતપુર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.