
સાંભળવા માટેનું યંત્ર – કેમ્પ
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-રાજકોટ (ઉમિયાધામ-જશવંતપુર) દ્વારા તારીખ.14-6-26 ના રોજ વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરિંગ એડ સેન્ટર ના સહયોગથી કેમ્પ કરવામાં આવ્યો હતો.
આ કેમ્પ ની અંદર કુલ 19 જેટલા જરૂરીયાત મંદ લોકોને સાંભળવા માટેનું યંત્ર ઉમિયાધામ દ્વારા તારીખ 8-7-2026, બુધવારના રોજ સવારે 10:30 કલાકે વિતરણ કરવામાં આવેલ આ વિતરણ સમારંભ ની અંદર સંસ્થા ના ટ્રસ્ટીશ્રીઓ તેમજ દાતાશ્રીઓ હાજર રહી લાભાર્થીઓને કાનના શ્રવણ યંત્ર નુ વિતરણ કરેલ હતુ.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા મહિલા સંગઠન અને યુવા સંગઠન ના સભ્યો એ જહેમત ઉઠાવેલ

