ઉમા જયંતી નિમિત્તે મહિલા સંગઠન આયોજિત ઉમા સત્સંગ

ઉમા જયંતી નિમિત્તે મહિલા સંગઠન આયોજિત ઉમા સત્સંગ

Loading Events

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયાધામ- જશવંતપુર) દ્વારા આજરોજ ઉમા જયંતી નિમિત્તે મહિલા સંગઠન આયોજિત ઉમા સત્સંગ મંડળ નું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોહડી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી માં ઉમિયા ની આરતી અને ગરબા નું ગાન કરેલ હતું.

Share This Post

Go to Top